HomeGujaratમોરબીના દરબાર ગઢ અને હળવદના કેદારીયા ગામે બે બાઈક ની ચોરી

મોરબીના દરબાર ગઢ અને હળવદના કેદારીયા ગામે બે બાઈક ની ચોરી

મોરબીના દરબાર ગઢ પાસે એસબીઆઈ બેન્કની પાસે જુનાગઢના નિવાસી ખેતાભાઇ વાલાભાઈ મહીડા એ ગત તા.-08/07/2024 ના રોજ GJ-11-CB-1173 નંબરનું પોલીસ પટ્ટા કલરનું સ્પલેન્ડર પ્લસ એ કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હોવાથી તેને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત હળવદના કેદારીયા ગામે દીપકભાઈ દેવશીભાઈ ઝીઝુવાડીયાનું માલિકીનું GJ-36-D-7391 નંબરનું 20 હજારની કિંમતનું બાઈક સિમમાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. આ બનાવ અંગે દિપકભાઇએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW