Tuesday, November 5, 2024
HomeGujaratમાળિયા પોલીસ મથકમાં ગુનામાં મળેલ રૂ.82 લાખના દારૂ-બિયરનો જથ્થો પોલીસે નાશ કર્યો

માળિયા પોલીસ મથકમાં ગુનામાં મળેલ રૂ.82 લાખના દારૂ-બિયરનો જથ્થો પોલીસે નાશ કર્યો

Advertisement

મોરબીના માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 202૩-2024 દરમિયાન ગુન્હામાં પકડાયેલ અલગ-અલગ ઇગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ બોટલો નંગ-34549 કુલ કિંમત રૂ.- 82,03,245 ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. માળીયા ઝખરીયા વાંઢ વિસ્તારમા સબ ડિવી. મેજી. હળવદ- માળીયા વિભાગના ધાર્મિક ડોબરીયા, પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક, એન.આર.મકવાણા ઇ.ચા સર્કલ પો.ઇન્સ મોરબી સર્કલ, એસ.આર.મોરી- સુપ્રીટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી રાજકોટની શાખાની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,234FollowersFollow
2,380SubscribersSubscribe

TRENDING NOW