મોરબીના રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે ગઈકાલે અષાઢી બીજ નિમિતે મહાપ્રસાદ અને સંતાવાની તેમજ પાટનું ઓયાજન કરવામાં આવ્યું હતું. રામધન આશ્રમમાં આવેલા તમામ ભાવી ભક્તોઓ ભજન અને ભોજનનો લાહો લીધો હતો. આ આયોજનને સફળ બનાવા દિલીપભાઈ, કેશુભાઈ, દેવેન્દ્રભાઈ, દેવકરણભાઈ, ત્રિભોવનભાઈ તેમજ સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું , તેમ મુકેશ ભગતે તેની યાદીમાં જણાવ્યું હતું.

