Thursday, July 4, 2024
HomeGujaratજિલ્લામાં મેઘરાજા ઓળઘોળ સીઝનનો મોરબીમાં સવા દસ ઇંચ તો ટંકારામાં પોણા તેર...

જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ સીઝનનો મોરબીમાં સવા દસ ઇંચ તો ટંકારામાં પોણા તેર ઇંચ વરસાદ

રાજ્યમાં આ વર્ષે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ સહીતના રાજ્યના તમામ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા સામાન્ય લોકોથી લઇ ખેડૂતો તમામ ખુશ ખુશાલ થઇ ગયા છે તેમાં પણ છેલ્લા એક સપ્તાહથી જે રીતે મોરબી જિલ્લાને તરબોળ કરી દીધા તેને શરુઆતમાં જે વરસાદની ઘટ્ટ જોવા મળતી હતી તેને પણ સરભર કરી દીધી છે
મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં ઓછામાં ઓછો સવા ઇંચ થી લઇ પોણા તેર ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ ટંકારા તાલુકાના 320 મીમી એટલે કે પોણા તેર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તો મોરબીમાં 255 મીમી એટલે કે લગભગ સાડા દસ ઇંચ જેટલું પાણી વરસ્યું છે અને તેમાં પણ સાડા પાંચ વરસાદ તો માત્ર સોમવારે જ પડ્યો હતો આ ઉપરાંત વાંકાનેરમાં 119 મીમી એટલે કે પોણા પાંચ ઇંચ અને હળવદમાં 163 મીમી એટલે લગભગ પોણા 6 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોધાઇ ચુક્યો છે

મોરબી જિલ્લા થયેલા સાર્વત્રિક મેઘ મહેરે જૂન મહિનામાં જે વરસાદની ઘટ સરભર થઇ ગઈ છે

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW