HomeGujaratમોરબીના જુના ઘૂટુંમાં લુુંટના ગુનામાં ફરાર બે શખ્સોને પોલીસે પકડી લીધા

મોરબીના જુના ઘૂટુંમાં લુુંટના ગુનામાં ફરાર બે શખ્સોને પોલીસે પકડી લીધા

મોરબીના જુનું ઘૂટું રોડ પર કારખાનેથી પગપાળા મિત્રના રૂમે જતી વખતે બે શ્રમિકને લૂંટી ફરાર થઇ ગયેલા બે લૂંટારુઓને માળીયા ફાટક ચાર રસ્તા પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ માળીયા ફાટક ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન લુંટના આરોપીઓ મોટર સાયકલ લઇને માળીયા ફાટક બાજુ આવતા હોવાની બાતમીના આધારે મયુરભાઈ ઉર્ફે મયલો મોતીભાઈ સુસરા તેમજ સાહીલ ઉર્ફે સાયલો ઈલ્યાસભાઈ કટીયા નામના શખ્સો જે લુંટના ગુનામાં સંડાવાયેલ બંનેને પોલીસે પકડી પાડ્યા અને લુટમાં ગયેલ મુદ્દમાલમાં રીયલમી કંપનીનો મોબાઈલ તેમજ કુલ રૂ.-500 સાથે ઝડપી લઈ બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW