HomeGujaratમોરબીમાં આવતીકાલે ઘુંટુ ઔધોગિક ફીડરના અમુક વિસ્તારોમાં રહેશે વીજકાપ

મોરબીમાં આવતીકાલે ઘુંટુ ઔધોગિક ફીડરના અમુક વિસ્તારોમાં રહેશે વીજકાપ

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા.05/07/2024 ના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

સિમેરો ઔદ્યોગિક ફીડર સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે .આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW