Monday, September 9, 2024
HomeGujarat12 વાગ્યા સુધીની મતગણતરીમાં ગુજરાતની 23 સીટ પર ભાજપ આગળ અને 2...

12 વાગ્યા સુધીની મતગણતરીમાં ગુજરાતની 23 સીટ પર ભાજપ આગળ અને 2 સીટ કોંગ્રેસ નજીવા માર્જીનથી આગળ

1 કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા 90116 લીડ થી આગળ
2 મહેસાણા બેઠક પર ભાજપના હરિભાઈ પટેલ 200033 લીડ થી આગળ
3 સાબરકાંઠા બેઠક પર ભાજપના શોભનાબેન બારેયા 76516 લીડ થી આગળ
4 ગાંધીનગર બેઠક પર ભાજપના અમિત શાહ 371461 લીડ થી આગળ
5 અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના હસમુખભાઈ પટેલ 213882 લીડ થી આગળ
6 અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના દિનેશભાઈ મકવાણા 281597 લીડ થી આગળ
7 સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરા 105717 લીડ થી આગળ
8 રાજકોટ બેઠક પર ભાજપના પરસોત્તમભાઈ રૂપાલા 288947 લીડ થી આગળ
9 પોરબન્દર બેઠક પર ભાજપના મનસુખ માંડવીયા 294314 લીડ થી આગળ
10 જામનગર બેઠક પર ભાજપના પૂનમ માડમ 146008 લીડ થી આગળ
11 જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશભાઈ ચુડાસમા 108333 લીડ થી આગળ
12 અમરેલી બેઠક પર ભાજપના ભરતભાઈ સુતરીયા 214679 લીડ થી આગળ
13 ભાવનગર બેઠક પર ભાજપના નીમુબેન આચાર્ય 186047 લીડ થી આગળ
14 આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલ 45590 લીડ થી આગળ
15 ખેડા બેઠક પર ભાજપના દેવુસિંહ ચોહાણ 216342 લીડ થી આગળ
16 પંચમહાલ બેઠક પર ભાજપના રાજપાલ જાદવ 323841 લીડ થી આગળ
17 દાહોદ બેઠક પર ભાજપના જશવંતસિંહ ભાભોર 165362 લીડ થી આગળ
18 વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોશી 303799 લીડ થી આગળ
19 છોટાઉદૈપુર બેઠક પર ભાજપના જસુભાઇ રાઠવા 313721 લીડ થી આગળ
20 ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા 64580 લીડ થી આગળ
21 બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવા 176750 લીડ થી આગળ
22 નવસારી બેઠક પર ભાજપના સી આર પાટીલ 355414 લીડ થી આગળ
23 વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ 182613 લીડ થી આગળ
24 બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 2985 લીડ થી આગળ
25 પાટણ બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર 9813 લીડ થી આગળ

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW