HomeGujaratમોરબીના વાવડી ચોકડી પાસે કારમાંથી ઇંગલીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના વાવડી ચોકડી પાસે કારમાંથી ઇંગલીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના વાવડી ચોકડી પાસે પોલીસે બાતમીના આધારે GJ-16-BK-4901 નંબર ની સ્વીફ્ટ કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ નો જથ્થો મળ્યો હતો.કારમાં વિદેશી દારૂ ગ્રીન લેબલ રીચ બ્લેન્ડેડ વ્હીસ્કી ની બોટલ નંગ-120, 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કી ની બોટલ નંગ-216 કુલ બોટલો નંગ-336 રૂ.-1,33,200 જથ્થો મળ્યો હતો.કાર સહીત કુલ રકમ રૂ.-6,33,200 નો મુદામાલ પોલીસે જપ્ત કરી આરોપી રુગારામ ચેતનરામ મેધવાળ ને પોલીસે પકડી પાડ્યો હતો,ને સુરેશભાઈ કાગા નામના શખ્સની અટક કરવાની બાકી,મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW