HomeGujaratમોરબીમાં ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવનાર એલ ઈ કોલેજના પ્રોફેસર અને સહ પ્રધ્યાપકને...

મોરબીમાં ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવનાર એલ ઈ કોલેજના પ્રોફેસર અને સહ પ્રધ્યાપકને AROએ નોટીસ ફટકારી

લોક્ સભા ચૂંટણી દરમિયાન અલગ અલગ વિસ્તારમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી લક્ષી કામગીરી સોપવામાં આવી હતી જેમાં અલગ અલગ સ્થળેથી ફરજ પર બેદરકારી દાખવવામાં આવી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી જેને લઇ જે તે વિધાનસભાના આસી રીટર્નીંગ ઓફિસર દ્વારા નોટીસ પાઠવામાં આવી રહી છે ત્યારે ટંકારા પડધરી વિધાનસભાના આસી. રીટર્નીંગ ઓફિસર સુબોધ દૂધકિયા દ્વારા એલ ઈ કોલેજના પ્રોફેસર રાજેન્દ્ર પરમાર અને એન. એન. ગરવાળીયા.સહ પ્રધ્યાપક નોટીસ ફટકારી છે જેમાં ચૂંટણી કામગીરી દરમિયાન તેમને ઝોનલ તરીકેની ફરજ સોપવામાં આવી હતી તેમાં તેઓ દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવવા તેમજ ઉચ્ચ કક્ષાએ થી આપવામાં આવતી સુચનાની ઉપેક્ષા કરવામાં આવી હોવાનું જણાવી આ બાબતે લેખિત ખુલાસો આપવા જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW