HomeGujaratસીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી આવશે.ઉમા ટાઉનશિપમાં વિનોદ ચાવડા માટે કરશે પ્રચાર

સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી આવશે.ઉમા ટાઉનશિપમાં વિનોદ ચાવડા માટે કરશે પ્રચાર

લોક સભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે.મોરબીમાં અગાઉ વિનોદ ચાવડા અને પરસોતમ રૂપાલા દ્વારા રોડ શો અને સભા ના આયોજનો થયા બાદ હવે આગામી શનિવારે સીએમ ભુપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે.આગામી શનિવારે ભુપેન્દ્ર પટેલ મોરબી આવશે અને ઉમા ટાઉનશિપ ખાતે વિનોદ ચાવડાના સમર્થનમાં સભા ગજાવશે અને ભાજપ માટે મત માગશે આં ઉપરાંત તેઓ મોરબી જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો અને હોદેદારો સાથે પણ મીટીંગ કરી શકે છે.હાલ જિલ્લા ભાજપ દ્વારા સીએમ ના કાર્યક્રમને લઇને તૈયારી તેજ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW