HomeGujaratછત્તીસગઢમાં દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી વાંકાનેરના માટેલથી ઝડપાયો

છત્તીસગઢમાં દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી વાંકાનેરના માટેલથી ઝડપાયો

છત્તીસગઢના જગરાખંડ પોલીસ મથક વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ નોધાઇ હતી આ ઘટનામાં સંડોવાયેલ આરોપી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં હોવાની સ્થાનિક પોલીસ તરફથી બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસના પી આઈ વી પી ગોલ પીએસ આઈ ભરગા તેમજ સ્ટાફ દ્વારા આરોપીની શોધખોળ શરુ કરી હતી દરમિયાના આ આરોપી વાંકાનેરના ,માટેલ પાસે ઓરડી ભાડે રાખીને રહેતા હોવાની જાણ થતા પોલીસે દરોડો પાડી હતી. વિશાલ સિંહ મુન્ના સિહ ઠાકુર ને ઝડપી લીધો હતો અને છત્તીસગઢ પોલીસ હવાલે કરાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW