HomeGujaratમોરબી એસટી ડેપોમાં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી એસટી ડેપોમાં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આજના સમયમાં યુવાનો હોય કે વડીલો મોટા ભાગના લોકો તમાકુ પાન માવા સિગારેટ સહિતના અલગ અલગ વ્યસનના આદિ થઇ ગઈ છે કેટલાય લોકો દારૂના રવાડે પણ ચઢી પોતાનું જ આરોગ્ય જોખમમાં મૂકી રહ્યા છે એસટી બસ ચલાવતા અનેક ડ્રાઈવર અને કંડકટર પણ પાન માવા સહીતના અલગ અલગ વ્યસન કરતા હોય્ છે ત્યારે આ એસટી કર્મીઓ વ્યસનથી દુર રહે તે માટે મોરબીમાં એસ ટી ડેપો મેનેજર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી બહેનોએ એસટી કર્મીઓને વ્યસનથી શરીર અને આર્થીક એમ બન્ને રીતે કેટલું નુકશાન થાય તે વિશે સમજણ આપી હતી આ તકે મોરબી એસટી ડેપો મેનેજર અનિલભાઈ પઢારિયા તેમજ એસટી કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હ્તા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW