HomeGujaratમાળિયાના ખાખરેચીમાં ટ્રેન હડફેટે ચડી જતા યુવકનું મોત

માળિયાના ખાખરેચીમાં ટ્રેન હડફેટે ચડી જતા યુવકનું મોત

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામમા રહેતા અને ખીમજીભાઈ વિહાભાઈ શિયાર નામનો યુવાનગત ગઈ કાલે સવારે પેસેન્જર ટ્રેન હડફેટે ચડી જતા ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થતાં તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW