HomeGujaratઘૂટુંમાં કેમિકલ યુક્ત ટેન્કર પકડવાની ઘટનામાં ફાર્મા કંપની નું વીજ જોડાણ કટ્ટ,GPCBએ...

ઘૂટુંમાં કેમિકલ યુક્ત ટેન્કર પકડવાની ઘટનામાં ફાર્મા કંપની નું વીજ જોડાણ કટ્ટ,GPCBએ ક્લોઝર નોટીસ આપી

મોરબી તાલુકાના ઘૂટું ગામમાં કેમિકલ યુક્તપ્રવાહી ઠાલવવા આવેલા ટેન્કરને ગામના યુવાનોએ પકડી જીપીસીબી હવાલે કરવામાં આવ્યો હતો. જે બાદ જીપીસીબી દ્વારા ટેન્કરના સેમ્પલ લઈ તપાસ અર્થે એફ એસએલ માં મોકલાયા હતા આ ટેન્કરમાં પકડાયેલ ટેન્કર કેમિકલ યુક્ત હોવાનું રીપોર્ટમાં આવતા જીપીસીબી એક્શન મોડમાં આવી હતી અને ઉંચી માંડલ પાસે આવેલા ક્રીન્સાજ ફાર્માસ્યુટિકલ નામની કંપનીનું આ કેમિકલ હોવાનું તપાસમાં ખુલતા જીપીસીબીએ આ કંપનીને ક્લોઝર નોટીસ ફટકારી હતી અને ફેકટરીનું વીજ કનેક્શન કટ્ટ કરવા પીજીવી સીએલને સુચના આપતા પીજીવીસીએલદ્વારા કંપનીનું કનેક્શન કટ્ટ કરી દીધું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW