HomeGujaratટંકારાના ઘુનડામાં 7 શખ્સ જુગાર રમતા ઝડપાયા

ટંકારાના ઘુનડામાં 7 શખ્સ જુગાર રમતા ઝડપાયા

ટંકારા તાલુકાના ઘુનડા ગામમાં આવેલ વગડીયું સીમમા લીલાપર ગામ જવાના રસ્તે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા (૧) હીતેષભાઇ અંબારામભાઇ રંગપરીયા, કીશોરભાઇ ભાણજીભાઇ ભાટીયા, કાંન્તીલાલ મોહનભાઇ દેસાઇ, વલમજીભાઇ મોહનભાઇ માકાસણા, નાગજીભાઇ હરીભાઇ ફુલતરીયા, જયંતિભાઇ છગનભાઇ પડસુંબીયા, પ્રભુભાઇ તરશીભાઇ બાવરવાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રું. રોકડ 22,500 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW