HomeGujaratમોરબીના રંગપર ગામમાં જુગાર રમતા ૯ જુગારી ઝડપાયા

મોરબીના રંગપર ગામમાં જુગાર રમતા ૯ જુગારી ઝડપાયા

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સિરામિક નજીક જાહેરમાં જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી લઈને પોલીસે ૨૪,૬૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ પીઆઈ કે એ વાળા ના માર્ગદર્શનમાં પીએસઆઈ વી જી જેઠવા અને તેની ટીમના જયદેવસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઈ ચાવડા, હરેશભાઈ આગલ, ફતેસંગ પરમાર, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઈ અજાણા, ભગીરથભાઈ લોખીલ, જયદીપભાઈ પટેલ, કુલદીપભાઈ કાનગડ, દીપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતના પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રંગપર ગામની સીમમાં વાટેરો સિરામિક પાસે જાહેરમાં જુગારની બાતમી મળી હતી આ બાતમી આધારે ટીમ દ્વારા દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતોં અને જુગાર રમતા મહેશકુમાર રઘુવીરપ્રસાદ નિસાદ, બ્રજેશ નન્હા આહીવાર, સીતાશરણ શ્રીરામસ્વરૂપ નિસાદ, રામનરેશ મુલચંદ નિસાદ, રાજેશકુમાર શ્યામબિહારી યાદવ, રાજકુમાર બીરેન્દ્ર નિસાદ, શિવમ દાલચંદ નિસાદ, ધર્મેન્દ્રકુમાર સંતોષકુમાર નિસાદ અને રવિકુમાર તેજાસાહ શાહ એમ નવ જુગારીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ ૨૪,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW