HomeGujaratમોરબીમાં એસટી ડેપોમાં બસ ચાલકોને પુષ્પ આપી ડ્રાઈવર ડે ઉજવાયો

મોરબીમાં એસટી ડેપોમાં બસ ચાલકોને પુષ્પ આપી ડ્રાઈવર ડે ઉજવાયો

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અંતર્ગત ચાલતી બસમાં અનેક દરરોજ લાખો મુસાફરો તેના ગંતવ્ય સ્થાન પર આવન જાવન કરે છે અને તે તમાંમ મુસાફરોને ડ્રાઈવર કોઈ પણ પ્રકારના ભય વિના તેમના સ્થાન પર પહોચાડતા હોય છે આ ડ્રાઈવર સમાજમાં સલામતી ડ્રાઈવિંગ બાબતે જાગૃત થાય અને તેના મહત્વને સમજે અને ગૌરવની લાગણી અનુભવે તે માટે એ.એસ.આર.ટી.સી .ની સુચના અને જીએસ આર ટીસીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં 24 ડીસેમ્બરને ડ્રાઈવર ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો

ત્યારે મોરબી એસટી ડેપો ખાતે પણ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારી તેમજ બીજા ડેપો માંથી મોરબી ડેપોએ આવેલા બસ ચાલકોને પુષ્પ અપર્ણ કરી તેમજ મીઠાઈ ખવડાવી હતી અને તેમની સેવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે બસ ચલાવતી વખતે તેની અને મુસાફરોની સુરક્ષા અંગે કાળજી લેવા તેમજ બસ ડ્રાઈવિંગ વખતે ટ્રાફિક નિયમોની અમલવારી કરવા સમજણ આપવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW