HomeGujaratઅયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ ડાયમંડ નગરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ ડાયમંડ નગરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન

અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરનો 22 મી ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે જેને લઇ સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે મોરબીના ડાયમંડ નગરમાં પણ અનોખી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જે મુજબ 22 મી સવારે ૮થી 10 દરમિયાન રામધુન બોલાવશે બાદમાં 10 થી 10:30 દરમિયાન હનુમાન ચાલીસા બાદમાં અયોધ્યા રામ મંદિર નિર્માણના પાયા ના પથ્થર એવા કાર સેવકોનું સન્માન કરવામાં આવશે બાદમાં રાસ ગરબા મહા આરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવશે તો અગાઉથી જ ગામના ધાર્મિક સ્થળોની સફાઈ કામગીરી પણ ચાલી રહી છે અને આવતીકાલે રામ નામ જાપ અને યજ્ઞનું આયોજન કર્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW