HomeGujaratનીલકંઠ સ્કૂલ અને મુસ્કાન વેલ્ફેર સોસાયટી યોજવા જઈ રહી છે "શ્રીરામ જીવન...

નીલકંઠ સ્કૂલ અને મુસ્કાન વેલ્ફેર સોસાયટી યોજવા જઈ રહી છે “શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા”

આ પરીક્ષામાં ભાગ લેવા માટે કોઈપણ ચાર્જ નથી પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.રજીસ્ટ્રેશન નીચે આપેલ માંથી કોઈ એક નંબર પર મેસેજ કે કોલ દ્વારા કે લિંક દ્વારા કરાવાનું રહેશે.અથવા સ્કૂલ પર રૂબરૂ આવીને નામ લખાવી શકાશે.

https://forms.gle/zRRhaycR2QV5Fs7r5

મયુરી મેડમ -92759 51954
એકતા મેડમ – 90230 09691

નોંધ :- માત્ર 251 બહેનોના નામ લખવાના હોવાથી આપનું રેજીસ્ટ્રેશન સમયસર કરાવી લેવું…
પરીક્ષા આપનાર દરેક બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે..

1 થી 10 નંબર પર વિજેતા થનાર બહેનોને ખાસ વિશેષ ઇનામ આપીને પ્રોત્સાહિત-સન્માનિત કરવામાં આવશે..

તારીખ:- 20-01-2024,શનિવાર
પરીક્ષા સમય :- બપોરે 3 થી 5
સ્થળ:- નીલકંઠ વિદ્યાલ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW