રાજકોટ ખાતે તા.7 થી 10 જાન્યુઆરી દરમિયાન જીપીબીએસ-2024નું આયોજન થવાનું છે અને આ જીપીબીએસના સફળ આયોજન માટે ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયારી કરવામાં આવી છે આ જીપીબીએસ 2024મા 1100 જેટલા વિવિધ પ્રોડકટના સ્ટોલ છે મા મુખ્યત્વે સિરામીક , એન્જીનીયરીંગ, ફુડ , કૃષિ અને સ્ટાર્ટઅપ અને મહિલા ઉધમીના સ્ટોલ છે અને ખાસ કરીને મોરબી માટે ગૌરવ ની બાબત છે કે આ એકસીબીસન મા ૧૫૦ જેટલી કંપનીઓ એ સ્ટોલ રાખેલ છે અને આ એકસીબીયન નુ પ્રેસ મા પ્રમોસન રાજકોટથી ચાલુ છે ત્યારે મોરબી ના સિરામીક ઉધોગના આટલા સ્ટોલ અને 40થી વધુ દેશોમાથી 300થી વધુ બાયર્સ સિરામીક પ્રોડકટ ના આવવાના છે ત્યારે આ બિઝનસ સમીટને નિહાળવા રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેની પ્રોડક્ટ વિશે માહિતી આપવામાં આવશે તેમજ 40 દેશના બાયર્સ સાથે એમઓયું થવાની પણ શક્યતા છે

