HomeGujaratવાંકાનેરના સતાપર ગામના મહિલા સરપંચને DDOએ હોદા પરથી દુર કર્યા

વાંકાનેરના સતાપર ગામના મહિલા સરપંચને DDOએ હોદા પરથી દુર કર્યા

વાંકાનેર તાલુકાના સતાપર ગામમાં મહિલા સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાએ તેમના પતિ રમેશભાઈ કેશાભાઇ ગણાદિયાનાં નામે કુલ 04 કામો માટે તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણાદિયાના નામે કુલ 05 કામો માટે 15મી નાણાપંચના રૂ 4,53,770ના કામ કરાવ્યા હતા અને બીલ ઉઘરાણી કરી હતી પંચાયત ધારા અંતર્ગત સરપંચ તેમના પરિવાર જનપાસેથી ન કરાવવાની જોગવાઈ હોવા છતાં આ રીતે ગેર રીતી કરી હોવાની ડીડીઓ સુધી ફરિયાદ પહોચી આ ફરિયાદ આધારે પોલીસે મહિલા સરપંચને પોતાનો પક્ષ રજુ કરવા તક આપી હતી જોકે આ અંગે મહિલા સરપંચ ગુનેગાર ઠર્યા હતા જે જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ મહિલાના હોદા પરથી દુર કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW