HomeGujaratમોરબીના લાલપરમાં ગભરાયેલી હાલતમાં મહિલાએ બાઈક પરથી છલાંગ લગાવતા મોતને ભેટી

મોરબીના લાલપરમાં ગભરાયેલી હાલતમાં મહિલાએ બાઈક પરથી છલાંગ લગાવતા મોતને ભેટી

વાંકાનેરના સરતાન પર રોડ પર આવેલા એમ્બો સિરામિકમાં રહેતી હલ્કીબાઇ ઉર્ફે રેખા છગનભાઇ જાટવ નામની મહિલા ગત તા ૨૩ના બપોરે સમયે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર મોરબી તાલુકા લાલપર પેટ્રોલ પંપ સામે પર RJ-11-SM-3367 નંબર ના બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાન અચાનક કોઈ કારણસર ડરી જતા ચાલુ બાઇકે છલાંગ લગાવી હતી જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW