HomeGujaratટંકારામાં મહેંદી મુકાવવા ગયેલી 20 વર્ષીય યુવતી લાપતા બની

ટંકારામાં મહેંદી મુકાવવા ગયેલી 20 વર્ષીય યુવતી લાપતા બની

ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા એક પરિવારની 20 વર્ષીય યુવતી ઘરેથી મહેંદી મુકવા જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી ન હતી. પરિવારે સગા સબંધીને પૂછપરછ કરવા છતાં કોઈ પત્તો ન લગતા અંતે પરિવારે ટંકારા પોલીસ મથકમાં ગુમ સુદા નોધ કરાવી હતી જેના આધારે પોલીસે નોધ કરી યુવતીની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW