HomeGujaratમેળામાં જવાની ના પાડતા સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મેળામાં જવાની ના પાડતા સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

શંકરભાઇ સેંગાભાઇ તડવી ની પુત્રી (ઉ.વ.૧૫) રહે. હાલ રણજીતગઢ ગામની સીમમાં વરૂણભાઈ ગીરીશભાઈની વાડીએ તા.હળવદ (મૂળ રહે.મધ્યપ્રદેશ ) તેમના વતનમા શરદપુનમના મેળામા જવુ હોય અને તેના માતા-પિતાએ કામથી જવાની ના પાડતા મનમા લાગી આવતા ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ પોતાની મેળે જ વાડીએ આવેલ મકાનના રૂમમા ધાબાના હુકમા દોરડુ બાંધીને ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW