HomeGujaratમોરબીના જીવાપર (આમરણ) ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

મોરબીના જીવાપર (આમરણ) ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

મોરબીના જીવાપર રોડ પર આવેલ મારૂતિ પ્લાસ્ટિક કંપનીના બંધ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.

મંગલીબેન જાલમભાઇ આમલીયાર (ઉ.વ.૨૦) રહે. મારૂતી પ્લાસ્ટીક કારખાનામા જીવાપર (આમરણ) તા.જી. મોરબી વાળી મારૂતી પ્લાસ્ટીકના કારખાનાના લેબર કવાટરસ્મા ગત તા.૨૧/૧૦/૨૦૨૩ ના રોજ કોઇ પણ સમય પહેલા કોઇ કારણસર ગળે ફાસો ખાઇ લેતા મંગલીબેન નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW