HomeGujaratમાળિયાંના વિદરકામાં માતાના અવસાન બાદ પુત્રીઓએ કાંધ આપી દીકરાની ફરજ અદા કરી

માળિયાંના વિદરકામાં માતાના અવસાન બાદ પુત્રીઓએ કાંધ આપી દીકરાની ફરજ અદા કરી

માળીયા મીયાણા તાલુકાના વીરવિદરકા ગામમાં રહેતા ડાઇબેન શામજીભાઈ બોસિયા નામના65 વર્ષીય વૃદ્ધા છેલ્લા 12 વર્ષથી મગજની ગાંઠની બીમારી સામે જજુમતા હતા આ બીમારી સામે લાંબા સમય સુધી ટક્કર આપ્યા બાદ આજ રોજ તેઓનું અવસાન થયું હતું ડાઈબેન ને સંતાનમાં માત્ર મંજુબેન,પારૂલબેન,ગીતાબેન અને કૈલાશબેન એમ ચાર દીકરીઓ હોય જેથી આ દીકરીઓએ તેમના જીવતા તમામ શક્ય સારવાર કરી દીકરાની ફરજ પૂરી કરી હતી તેમજ તેમના અવસાન બાદ આજે કાંધ આપી અંતિમ વિદાય આપી હતી અને દીકરાની બાકી રહેતી ફરજ પણ પૂરી કરી હતી. આજના સમયમાં જ્યારે દીકરીઓને હજુ પણ કેટલા પરિવાર બોવ જ સમજે છે ત્યારે આવા પરિવાર માટે આ દીકરીઓ પ્રેરણા સમાન છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW