HomeGujaratકુબેર ચોકડી પાસે ૨ ટ્રક, કાર વચ્ચ ત્રીપલ અકસ્માત : બે ટ્રક...

કુબેર ચોકડી પાસે ૨ ટ્રક, કાર વચ્ચ ત્રીપલ અકસ્માત : બે ટ્રક વચ્ચે કાર દબાઈ જતાં પરિવાર ફસાયો સદનસીબે કોઈ જાનહાનિ નહિ

મોરબી નજીક પસાર થતા નેશનલ હાઇવે પર આવેલ કુબેર ચોકડી પાસે સાંજના સમયે બે ટ્રક,અને કાર વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં જીજે ૩૬ આર ૩૨૧૨ નંબર ની કાર ગંભીર રીતે નુકશાન ગ્રસ્ત થઈ હતી તેમજ કારને એટલી હદે નુકશાન થયું હતું કે કારમાં સવાર ચાલક ફસાઈ ગયો હતો. કારમાં ચાલક સાથે તેની પત્નિ,અને બે બાળકો પણ સવાર હતા સદ નસીબે કોઈ જાન હાની થઈ ન હતી.

જેને સ્થાનિકો દ્વારા મહા મહા મહેનત બાદ બાહર કાઢી શકાયો હતો.ઘટનાની જાણ થતાં ૧૦૮ ની ટીમ તેમજ જિલ્લા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ છે કે કેમ તે અંગે કોઈ સતાવાર માહિતી સામે આવી શકી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW