HomeGujaratસ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ,6 રેલવે સ્ટેશન,ડિવિઝનલ મેનેજરની કચેરી ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ,6 રેલવે સ્ટેશન,ડિવિઝનલ મેનેજરની કચેરી ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

77માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ ડિવિઝનની ડિવિઝનલ રેલવે મેનેજરની કચેરી અને દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે.

રાજકોટની ડીઆરએમ ઓફિસ અને રેલવે સ્ટેશનને પણ તિરંગાના ત્રણેય રંગોની રોશનીથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. જેના કારણે રાજકોટ રેલવે સ્ટેશનની સુંદરતા વધુ ચમકી રહી છે. રેલવે સ્ટેશનો પર તિરંગાની સાથે સ્ટેશન વિસ્તારની સુંદરતા પણ જોવા મળી રહી છે. રેલવે સ્ટેશનનું આ સુંદર સ્વરૂપ જોઈને રેલવે મુસાફરો પણ ખૂબ જ ખુશ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW