HomeGujaratમોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતો એ ટ્રેક્ટર સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર...

મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતો એ ટ્રેક્ટર સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

મોરબી જિલ્લામાં એ.જી.આર-૫૦ યોજના અંતર્ગત ટ્રેક્ટર ઘટકમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

આ આઈ-ખેડૂત પોર્ટલ મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે તે માટે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી ખુલ્લુ રહેશે. સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સાધનિક કાગળો સાથે ઓનલાઈન અરજી કરવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW