મોરબી શહેરમાં પરીક્ષા આપવા આવેલ ઉમેદવાર પૈકી કોઈ ઉમેદવાર આકસ્મિક સંજોગોમાં સમયસર પરીક્ષા સ્થળે પહોચી શકે તેમ ન હોય તો તેવા સમયે પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્ર પર પહોચી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યવસ્થા ઉભી કરી છે જે મુજબ મોરબીમાં જુના બસ સ્ટેશન ખાતે સૈલેશભાઈ સોલંકી ૯૩૧૬૮૮૮૫૯૩,નવા બસ સ્ટેશન ખાતે નાગદાનભાઈ ઈશરાની ૯૭૧૨૬૦૧૦૬૦ ટ્રાફિક શાખા મોબાઈલ દેવાયતભાઈ ગોહેલ ૯૮૨૫૫૨૭૪૩૭ આ ઉપરાંત બુલેટ રાઈડર ધવલભાઈ ડાંગર ૯૬૨૪૪૯૫૪૫૭ અને વિજયભાઈ ચાવડા ૯૯૦૪૯ ૬૭૭૪૭ નો સંપર્ક કરવા જણાવ્યું છે આ ઉપરાંત જિલ્લા પોલીસ કન્ટ્રોલ ૦૨૮૨૨ -૨૪૩૪૭૮ નંબર પણ જાહેર કર્યો છે

