HomeGujaratમોરબીમાં ટ્રેન હડફેટે ચઢી જતા અજાણ્યો યુવકનું મોત

મોરબીમાં ટ્રેન હડફેટે ચઢી જતા અજાણ્યો યુવકનું મોત

મોરબી શહેરના નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક શુક્રવારે રાતે એક અજાણ્યો યુવક ટ્રેન હળફેટે ચઢી જતા કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવ બાદ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની અંદાજીત ઉમર 45 વર્ષ હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW