HomeGujaratમોરબીના રફાળેશ્વર નજીકથી 2શખ્સ 4કિલો 45ગ્રામ ગાંજા સાથે ઝડપાયા એક ફરાર

મોરબીના રફાળેશ્વર નજીકથી 2શખ્સ 4કિલો 45ગ્રામ ગાંજા સાથે ઝડપાયા એક ફરાર

મોરબીના રફાળેશ્વર નજીકથી આવેલ આંબેડકર નગર નજીક અમુભારથી કાન ભારથી ગોસાઈ નામના શખ્સ તેના ઘરમાં બાબુ પાલા રાઠોડ નામના શખ્સ સાથે મળી ગેર કાયદેસર ગાંજાનું વેચાણ કરતા હોવાની બાતમી આધારે મોરબી એસ ઓજી ની ટીમે દરોડો પાડયો હતો અને અમું ભારથી ના ઘરમાંથી 44500ની કીમત ના 4કિલો400ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતા.પોલીસે આરોપી પાસેથી મોબાઈલ રોકડ અને. ત્રાજવા સહિત 53300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીની પૂછપરછ કરતા હતા બનાસકાંઠા કરશન ભીખા વાઘેલાનું નામ ખુલ્યુયુહતું બનાવ અંગે એસઓજીએ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW