HomeGujaratહળવદના ટીકરમાં પ્રેમ પ્રકરણમાં જૂથ અથડામણ બે પુરુષ અને એક મહિલાને ઈજા

હળવદના ટીકરમાં પ્રેમ પ્રકરણમાં જૂથ અથડામણ બે પુરુષ અને એક મહિલાને ઈજા

હળવદ તાલુકાના ટીકરમાં રવિવારના રોજ પ્રેમ પ્રકરણ મુદે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી જેમાં એક મહિલા અને 2 પુરુષને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં ઝઘડો પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે ઝઘડો ચાલતો હોય અને તેનું મનદુખ રાખી યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હતો ઘટના યુવકના પિતા અને તેના પરિવારના ૨ સભ્યોને ઇજા પહોંચી હતી બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW