Thursday, November 30, 2023
HomeGujaratCentral Gujaratગુજરાત કોંગ્રેસના વિધાનસભાના 43 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર

ગુજરાત કોંગ્રેસના વિધાનસભાના 43 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર

Advertisement
Advertisement

ગુજરાતમાં 1 ડિસેમ્બર ના ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી આજે મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.

૧). ડીસા – સંજય રબારી
૨). અંજાર – રમેશ ડાંગરન
૩). ગાંધીધામ – ભરત સોલંકી
૪). ખેરાલુ – મુકેશ દેસાઈન
૫). કડી – પ્રવિણ પરમાર
૬). હિંમતનગર – કમલેશ પટેલ
૭). ઈડર – રમેશ સોલંકી
૮). ગાંધીનગર દક્ષિણ – હિમાંશુ પટેલ
૯). ઘાટલોડિયા – અમીબહેન યાજ્ઞિક
૧૦) એલિસબ્રિજ – ભિખુ દવે
૧૧). અમરાઈવાડી – ધર્મેન્દ્ર પટેલ
૧૨). દસક્રોઈ – ઉમેદી બુધાજી ઝાલા
૧૩). રાજકોટ દક્ષિણ – હિતેશ વોરા
૧૪). રાજકોટ ગ્રામ્ય – સુરેશ બથવાર
૧૫). જસદણ – ભોળાભાઈ ગોહિલ
૧૬). જામનગર ઉત્તર – બિપેન્દ્રસિંહ જાડેજા
૧૭). પોરબંદર – અર્જુન મોઢવાડિયા
૧૮). કુતિયાણા – નાથા ઓડેદરા
૧૯). માણાવદર – અરવિંદ લાડાણી
૨૦). મહુવા – કનુ કળસરીયા
૨૧). નડિયાદ – ધ્રુવલ પટેલ
૨૨). મોરવા હડફ – સ્નેહલતા ખાંટ
૨૩). ફતેપુરા – રઘુ મારચ
૨૪). ઝાલોદ – મિતેશ ગરાસિયા
૨૫). લીમખેડા – રમેશ ગુંડીયા
૨૬). સંખેડા – ભીલ ધીરુભાઈ
૨૭). સયાજીગંજ – અમીબેન રાવત ૨૮). અકોટા – રૂત્વિક જોશી
૨૯). રાઓપુરા – સંજય પટેલ
૩૦). માંજલપુર – ડો. તસ્વિનસિંહ
૩૧). ઓલપાડ – દર્શનકુમાર અમૃતલાલ નાયક
૩૨). કામરેજ – નિલેષકુમાર મનસુખભાઇ કુંભાણી
૩૩). વરાછા રોડ – પ્રફુલભાઈ છગનભાઇ તોગડીયા
૩૪). કતારગામ – કલ્પેશ હરજીવનભાઈ વરીયા
૩૫). સુરત પશ્ચિમ – સંજય રમેશભાઈ પાટવા
૩૬). બારડોલી – પંનાબેન અનિલભાઈ પટેલ
૩૭). મહુવા – હેમાંગીની દિપકકુમાર ગરાસીયા
૩૮). ડાંગ – મુકેશભાઇ પટેલ
૩૯). જલાલપોર – રણજિતભાઈ ડાયાભાઇ પાંચાલ
૪૦). ગણદેવી – શંકરભાઈ પટેલ
૪૧). પારડી – જયશ્રી પટેલ
૪૨). કપરાડા – વસંતભાઈ પટેલ
૪૩). ઊંબેરગોન – નરેશભાઈ વિરજીભાઈ વાલવી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW