HomeGujaratમોરબી જિલ્લા કોર્ટના વકિલોએ મૌન રેલી કાઢી ઝુલતા પુલ દુર્ઘટનાના હતભાગીને...

મોરબી જિલ્લા કોર્ટના વકિલોએ મૌન રેલી કાઢી ઝુલતા પુલ દુર્ઘટનાના હતભાગીને શ્રદ્ધાંજલી આપી

મોરબીની જળ હોનારતમાં 135થી વધુ હતભાગીઓના મોત થયા છે તો કેટલાક દર્દીઓની સારવાર ચાલી રહી છે હાલ આ ઘટનાને લઇ અલગ અલગ સામાજિક સંગઠન, સરકારી કચેરી તેમજ અલગ અલગ સંસ્થા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા બાર એસોએશી એશન દ્વારા જિલ્લા કોર્ટથી મૌન રેલી નીકળી હતી અને દરબાર ગઢ સુધી પહોચી હતી તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW