HomeGujaratમોરબીમાં જુલતા પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં સતત મોતના આંકમાં થઈ રહ્યા છે...

મોરબીમાં જુલતા પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં સતત મોતના આંકમાં થઈ રહ્યા છે વધારો

મોરબીમાં રવિવારના સાંજે બનેલી ગોઝારી ઘટનામાં સતત મોતના આંકડા વધી રહ્યા છે અત્યાર સુધીમાં 125 જેટલા લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે જયારે ઓફીસલ આંકડો 99 સામે આવી રહ્યો છે હજુ પણ આંકડો વધે તેવી શક્યતા સેવાય રહી છે હાલ એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી અને સ્થાનિક તરવ્યા દ્રારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને હજુ પણ અનેક લોકો ફસાયા હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે હજુ પણ મોતના આંકડામાં વધારો થઇ સકે છે

1.સુજલ હરેશભાઈ ચાવડા

2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર

3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા

4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)

5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા

6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા

7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર

8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર

9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ

10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા

11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ

12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ

13.અનિસાબેન આરીફશા સાહમદાર

14.આફ્રીદશા આરીફશા સાહમદાર

15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા

16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી

18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી

19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક

20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર

22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા

23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા

24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી

25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી

26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી

27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી

28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી

29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી

30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧

31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી

32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી

33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી

34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

36.હુસેન દાઉદભાઈ- રાપર

37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી

38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા

39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ

40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ

41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ

42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ

43.ઝાલા સતિષભાઈ
ભાવેશભાઈ

44.મનસુખભાઈ છત્રોલા

45.નૈતિક મહેશભાઈ સોઢીયા

46.ભૂમિકાબેન રાયધનભાઈ

47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

48.શાબાન આસિફ મકવાણા

49.મુમતાઝ હબીબ મકવાણા

50.પાયલ દિનેશભાઇ

51.નફસાના મહેબૂબભાઈ

52.એકતા ચિરાગભાઈ જીવાણી

53.પૂજાબેન ખીમજીભાઈ

54.ભાવનાબેન અશોકભાઈ

55.મિતલબેન ભાવેશભાઈ ભીંડી

56.સોનલ પ્રશાંતભાઈ મકવાણા

57.જગદીશભાઈ રાઠોડ

58.કપિલભાઈ રાણા

59.મેરુભાઈ ટીડાભાઈ

60.સંદીપભાઈ રાજેશભાઇ

61.ભુપતભાઇ છગનભાઇ પરમાર

62.આરવ ભાર્ગવભાઈ દેત્રોજા

63.ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ

64.મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગૂંદાસરા

65.રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ

66.શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા

67.ધવલભાઈ જયેશભાઈ દોશી

68.અરુણભાઈ મનુભાઈ વાઘેલા

69.ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા

70.રાજ દિનેશભાઇ દરિયા

71.મહેશ વશરામભાઈ મકવાણા રહે. સો ઓરડી

72.અશોક જેસિંગભાઈ ચાવડા

73.ખલીફા અમિત રફીકભાઈ

74.હંસાબેન રૂપેશભાઈ ડાભી

75.મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા

76.અલ્ફાઝખાન પઠાણ

77.ભરતભાઇ ચોકસી

78.પ્રશાંતભાઈ મકવાણા

79.વસીમભાઈ અલીભાઈ સુમરા

80.હબીબુદ શેખ

81.ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા

82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા

83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા

84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર

  1. પૃથ્વી મનોજભાઈ

86.ભવિકભાઈ દેત્રોજા

87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા

88.નસીમબેન બાપુશા ફકીર

89.નફીષાબેન મહેબૂબભાઈ

90.તુષાર રૂપેશભાઈ ડાભી

91.પ્રવિણસિંહ રઘુભા ઝાલા

92.કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી

93.શાહનવાઝ બાપુશા રહે. જામનગર

94.ઓસમાણભાઈ તારભાઈ સુમરા રહે. વિજયનગર મોરબી

95.વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ

  1. ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી રહે. દરબારગઢ મોરબી
  2. નિસર્ગ ભાવેશભાઈ ભીંડી રહે. માણેકવાડા

98.નિષાબેન સતીષભાઈ દેસાઈ રહે. આલાપ રોડ મોરબી

99.મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા રહે.રાજકોટ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW