HomeGujaratમોરબી:ધૂળકોટના બાળ ગંગા આશ્રમમાં નુતન વર્ષ નિમિતે અન્નકૂટ-મહાપ્રસાદનું આયોજન

મોરબી:ધૂળકોટના બાળ ગંગા આશ્રમમાં નુતન વર્ષ નિમિતે અન્નકૂટ-મહાપ્રસાદનું આયોજન

મોરબી તાલુકાના ધુળકોટ ગામ ખાતે આવેલા બાળ ગંગા આશ્રમ માં તારીખ 26 ના રોજ નવા વર્ષ નિમિત્તે બાળગંગા આશ્રમ સેવક ગણ દ્વારા અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે આ અન્નકૂટ મહોત્સવ નો લાભ લેવા સર્વ ધર્મ પ્રેમી ભક્તજનોને આશ્રમના મહંત ભરતદાસજી એ આમંત્રણ પાઠવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW