HomeReligionરાજસ્થાનનાં પેલેસમાં ગેઈલે કર્યા ગરબા, જુઓ વિડીયો

રાજસ્થાનનાં પેલેસમાં ગેઈલે કર્યા ગરબા, જુઓ વિડીયો

જેમ જેમ દેશમાં મોટા તહેવારોની ઉજવણી થતી હોય છે, તે દરમિયાન એકટર, ખેલાડીઓ, નેતાઓ વગેરે પણ તેની અંદર જોડાતા હોય છે. તેમજ હાલમાં નવરાત્રિની ઉજવણી દેશમાં તેમજ વિદેશોમાં પણ કરવામાં આવી રહી છે. તે દરમિયાન ક્રિકેટરોએ પણ ખાસ પોષાક ધારણ કરીને રાજસ્થાનમાં ગરબાની રમઝટ બોલાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,250SubscribersSubscribe

TRENDING NOW