HomeGujaratઅદાણી CNG માં ફરી ભાવ વધારો, પરિવહન હજુ મોંઘુ થશે

અદાણી CNG માં ફરી ભાવ વધારો, પરિવહન હજુ મોંઘુ થશે

દેશમાં પ્રજા હાલ મોંઘવારીનાં માર નીચે દબાઈ રહી છે, ત્યારે તહેવારો પહેલાં ફરી એકવાર ગ્રાહકોને મોટો ઝટકો મળ્યો છે. હાલ સતત વધી રહેલાં ભાવ વધારાને પગલે સામાન્ય ગ્રાહકોની હાલત બાર સાંધેને તેર તૂટે જેવી પરિસ્થિતી જોવા મળે છે. ત્યારે ફરી એકવાર વાહનચાલકોને ગેસના ભાવ વઘારાને પગલે હાલાકીનો સામનો કરવો પડશે.

મોંઘવારીમાં સતત ચીજવસ્તુઓના ભાવ વધારા સાથે આજે અદાણી CNG ગેસનાં ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. CNG ગેસનો જૂના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેથી આજથી દરેક ગ્રાહકોને પ્રતિ કિલો ગેસનાં 86.90 રૂપિયા ચુકવવા પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW