પ્રભુનાં નામ સ્મરણનો મહિમા અનંત છે. કળિયુગમાં આજ શ્રેષ્ઠ ઉપાય છે. પ્રભુનું નામ અનંત માધુર્ય ઐશ્વર્ય અને સુખોની ખાણ છે. પ્રભુનું નામ જ ભવસાગર તરવાની નૌકા છે.
વેદવ્યાસ ભાગવતમાં કહે છે કે ‘કૃતે યદ્ ધ્યાય તો વિષ્ણુ ત્રેતાયાં યજનો મખૈ :ષદ્વાપરે પરિચર્યામાં કલૌ તદ્વકીર્તનાત ।।અર્થાત્ સતયુગમાં ભગવાનના વિષ્ણુ ધ્યાનથી ત્રેતાયુગમાં પમથી અને ચેતરમાં ભગવાનની પૂજા અર્ચના કરવાથી જે ફળ મળે તે બધુ કળિયુગનો ભગવાનના નામ સ્મરણથી મળે છે.પદ્યપુરાણમાં કહ્યું છે કે પે વદન્તી નરા નિત્યં હરિત્યક્ષરદ્વપમ ।તસ્પોરમાસ્ણમાત્રેઙ વિમુક્તિાસ્તે ન સંસય ।।જે વ્યક્તિ પરમાત્માના બે અક્ષરવાળા નામ શ્રી હરિનું દરરોજ ઉચ્ચારણ કરે છે તેના ઉચ્ચાર માત્રથી તેઓ મુક્ત થઈ જાય છે.
તેમાં કોઈ શંકા નથી.શમ ચરિત્ર માનસી કૃતજુદ દેતાં દ્વાપર પૂજા મખ અરુ જોગ ।જો ગતિ હોઈ સો કલિ હરિનામ તે પાવાહે લોગ ।।કલિયુગમાં લોકો માત્ર ભગવાનના નામથી મેળવી શકે મોક્ષ રામચરિત્ર માનસમાં તુલસીદાસ કહે છે :-સાધક નામ જય હિં લય લાએ ।હો ટિ સિદ્ધ નામુ જન આરત ભારી ।મિટ હિં કુસંક્ટ હોહિં સુખારી ।।સંક્ટથી ગભરાયેલો ભક્ત નામ-જપ કરે છે તો પણ જેટલાં દુ:ખો ભોગે છે નામથી બધા પાપો નષ્ટ પામે છે. તીર્થયાત્રાનું ફળ મળે છે.
જીવનમાં આનંદ લાવે છે મનને શાંતિ આપે છે. સંસારની જંજાળોમાંથી તે છોડાવે છે.રામ ચરિત માનસ:યહુ જુગ યહું શ્રુતિ નામ પ્રભાઉ ।કલિ બિસેપિ નહી આન