HomeGujaratમોરબીના રામઘાટમાંથી નવજાત બાળકી મળવાની ઘટનામાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીના રામઘાટમાંથી નવજાત બાળકી મળવાની ઘટનામાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીના મચ્છું નદીના કિનારે આવેલ રામઘાટ પાસેથી એક અજાણી બાળકી મૃતહાલતમાં મળી આવી હતી આ ઘટના બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઘટના બાદ એ ડિવિઝન પોલીસે બાળકીને ત્યજી દેનાર અજાણી મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે રામ ઘાટ તેમજ આસપાસના માર્ગના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આસપાસ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં જેટલી જગ્યાએ એક સપ્તાહમાં પ્રસુતિ થઈ હોય તેની પણ માહિતી મેળવી તેમના સંતાન અંગેની માહિતી મેળવવા આવી રહી છે. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઈ આર. એન ભટ્ટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW