HomeNationalPM મોદી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને રાષ્ટ્રને સમર્પિત કરશે

PM મોદી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને રાષ્ટ્રને સમર્પિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ જહાજને નેવીના વોરશિપ ડિઝાઈન બ્યુરો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. જહાજમાં આશરે 2,200 રૂમ છે, જે લગભગ 1,600 ક્રૂ મેમ્બર માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

નેવીની શક્તિમાં વધારો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન આજે કોચીથી સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નેવીમાં સામેલ કરશે. આ સાથે બ્રિટિશ યુગના નિશાનોમાંથી મુક્તિ મળશે. કોચીન શિપયાર્ડમાં બનેલ મેક ઇન ઇન્ડિયા હેઠળ આ એરક્રાફ્ટ કેરિયરના નિર્માણમાં 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ જહાજના સત્તાવાર ઇન્ડક્શન સાથે હવે નેવીની તાકાત બમણી થઈ જશે. 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું INS વિક્રાંત 18 નોટિકલ માઈલથી 7500 નોટિકલ માઈલની રેન્જને કવર કરી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW