HomeGujaratમોરબી: વાંકાનેરના ઢુવા પાસે એલસીબીએ 12 જુગારી ઝડપાયા

મોરબી: વાંકાનેરના ઢુવા પાસે એલસીબીએ 12 જુગારી ઝડપાયા

મોરબી એલસીબી પી આઈ એમ એચ ગોઢાણીયાના માર્ગદર્શનમાં પીએસઆઈ ગોઢાણીયા અને ડાભી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઢુવા ગામના જુના સ્મશાન પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા રવિરાજ પ્રતાપસિંહ માધવ,માધવસિંહ ગગજીભાઇ રાઠોડ,ગીરીશ ઉર્ફે ગૌતમ મેઘરાજ મોહનાણી ધીરૂ ભલાભાઈ રોજાસરા,મેહુલ સિંહ પ્રતાપસિંહ રાઠોડ,મયુરભાઈ પરસોતમ ભાડજા,કુલદીપ અજીતભાઈ પરમાર,કિશન વશરામ ચનીયારા,જાવેદ ગુલામ ભાઈ સિપાઈ કુતબ, આલમ રસુલભાઈ સિપાઈ,પૃથ્વીરાજ ભાઈ નીતીશભાઈ ચૌહાણ રાજદાનભા લાભુદાન ગુઢડાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 2.07 લાખ રોકડ અને 4 બાઈક સહીત રૂ ૩.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW