HomeGujaratCentral Gujaratદાહોદ પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ, કોઈ જાનહાનિ નહિ

દાહોદ પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ, કોઈ જાનહાનિ નહિ

દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે રેલવે સેવાને અસર થઈ છે. સોમવારે સવારે 12થી વધુ ડબ્બા ખડી પડતાં મુંબઈ-દિલ્લી વચ્ચેનો રેલવેમાર્ગ ખોરવાયો.

મોટું નુક્સાન: આ અકસ્માતમાં ટ્રેનના પાટા અને કેબલને ભારે નુકસાન થયું છે. લગભગ 12 ઉપરાંત માલગાડીના ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અન્ય ટ્રેનની આવ-જા પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલને ભારે નુકશાની થયેલી જોવા મળી હતી. રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે ફરી શરૂ કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW