Sunday, July 7, 2024
HomeBussinessબીજા દિવસે પણ સેન્સેકસ અને નિફ્ટી ગગડયા,વાંચો આ રીપોર્ટ

બીજા દિવસે પણ સેન્સેકસ અને નિફ્ટી ગગડયા,વાંચો આ રીપોર્ટ

વૈશ્વિક બજારના નબળા સંકેતોને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો હતો. મંગળવારે સવારે લાલ નિશાન સાથે ખુલેલા બંને સૂચકાંકોમાં બજાર ખુલ્યા બાદ વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

શરૂઆત આમ થઈ: ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 175 પોઈન્ટ ઘટીને 54,219.78 ના સ્તર પર ખુલ્યો હતો. તે જ સમયે, 50 પોઈન્ટનો નિફ્ટી 90 પોઈન્ટ તૂટીને 16,126.20 ના સ્તર પર ખુલ્યો હતો. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના 30માંથી 23 શેરો ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

લુઝરની યાદી: એપોલો હોસ્પિટલ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ અને ડીઆર રેડ્ડી નિફ્ટીના ટોપ ગેનર્સમાં હતા. બીજી તરફ હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિન્સવી, ટાઇટન અને યુપીએલ ટોપ લૂઝરની યાદીમાં હતા.

ગેઇનર્સ: એપોલો હોસ્પિટલ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ અને ડીઆર રેડ્ડી નિફ્ટીના ટોપ ગેનર્સમાં હતા. બીજી તરફ હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિન્સવી, ટાઇટન અને યુપીએલ ટોપ લૂઝરની યાદીમાં હતા.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW