HomeGujaratહળવદ: બ્રાહ્મણી નદીમાં ગેરકાયદે રેતી ચોરી પર વન વિભાગની તવાઈ લોડર ડમ્પર...

હળવદ: બ્રાહ્મણી નદીમાં ગેરકાયદે રેતી ચોરી પર વન વિભાગની તવાઈ લોડર ડમ્પર કબજે,

હળવદ તાલુકાના ટીકર ગામ નજીક બ્રાહ્મણી નદીમાં વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રેતીની ચોરી થતી હોવાની બાતમી આધારે આરએફઓ કે.એન કરમટા અને તેની ટીમે દરોડો પાડ્યો હતો અને ગેરકાયદે રેતી ચોરી કરતા લોડર ચાલક નવા ઘાટીલા ગામના જતીન ધીરજલાલ કૈલા અને મિયાણી ગામના રવિભાઈ રઘુભાઈ મકવાણાને ઝડપી લીધા હતા. અને રૂ.3 લાખની કિંમતનો લોડર અને રૂ 5 લાખનો ટ્રક જપ્ત કર્યો હતો બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW