HomeGujaratકોર્પોરેશનની કચેરીમાં અધિકારી અને મહિલા કરતા હતા એવું કામ કે દરવાજો ખોલતા...

કોર્પોરેશનની કચેરીમાં અધિકારી અને મહિલા કરતા હતા એવું કામ કે દરવાજો ખોલતા…

જામનગર મહાનગરપાલિકાની એક શાખામાં અધિકારી અને નીચલા વર્ગની મહિલા કર્મચારી ઓફિસમાં જ રંગરેલિયા મનાવતા સ્ટાફના હાથે પકડાઈ ગયાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ બનાવથી અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

મહિલા આ વસ્તુ જોઈ ગઈ: નજરે જોનાર મહિલા કર્મચારીએ દેકારો બોલાવ્યો હતો. જેને માંડ માંડ શાંત કરવામાં આવી હતી. આ ઘટનાથી અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પરંતુ આમાં શું પગલા લેવા એ સવાલ ચર્ચામાં છે. મહાપાલિકાની આબરૂને ડાઘ લાગે એમ છે. એટલે જવાબદાર અધિકારીને ખખડાવીને તેને હાલ તો જવા દીધો છે. પરંતુ આ ઘટના જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ અને ચોતરફે આની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આમ ભાંડો ફૂટ્યો: મહાનગરપાલિકામાં આવેલી ખૂબ જ વ્યસ્ત શાખામાં ખૂણામાં આવેલી એક ચેમ્બરમાં અધિકારી તેની જ મહિલા કર્મચારી કે જેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે નોકરીમાં રાખીને બેઠા છે. તેની સાથે રંગરેલિયા મનાવતો હતો ત્યારે અન્ય મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્બરમાં જતા કઢંગી હાલતમાં રહેલા બંનેનો ભાંડાફોડ થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW