HomeGujaratરિવરલિંક પ્રોજેક્ટ રદ કરવો એ માત્ર ચૂંટણીલક્ષી નિર્ણય: અનંત પટેલ

રિવરલિંક પ્રોજેક્ટ રદ કરવો એ માત્ર ચૂંટણીલક્ષી નિર્ણય: અનંત પટેલ

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, નદી આંતર-લિંકીંગ પ્રોજેક્ટ સામે વિરોધ ચાલુ રહેશે અને 27 મેના રોજ નવસારી જિલ્લાના વાંસદા ખાતે મહાસભા બોલાવવામાં આવશે. 2017ની ચૂંટણીમાં પાંચ જિલ્લાની નવ વિધાનસભા બેઠકોમાંથી સુરત – , નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં કોંગ્રેસે પાંચ અને ભાજપને ચાર બેઠકો મળી છે.

તેમને એવું પણ કહ્યું કે, આ માત્ર ચૂંટણી પૂરતો નિર્ણય છે, ભાજપ સરકાર આવી યોજના લાવીને એવું પુરવાર કરે છે કે, એમને આદિવાસી સમાજની કોઈ ચિંતા નથી. આ તો ખાલી રિવરલિંક પ્રોજેક્ટ છે. હજુ એમના ભારત માલા પ્રોજેક્ટને પણ અમે નહિ સ્વીકારીએ. એનો પણ વિરોધ થશે. આ પ્રોજેક્ટને. કારણે ભાજપને લાગ્યું કે આદિવાસીની વિરોધની આગને ખાળી નહિ શકાય. આ પહેલા પાટિલે પણ આ અંગે નકારો કરી જ દીધેલો. હવે ભુપેન્દ્ર પટેલ બોલ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW