HomeGujaratમોરબીના શનાળા નજીક સમડી ગેંગે મહિલાની સોનાની માળા ઝુટવી ફરાર

મોરબીના શનાળા નજીક સમડી ગેંગે મહિલાની સોનાની માળા ઝુટવી ફરાર

મોરબીના આલાપ રોડ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ પાર્ક વનીતાબેન રમેશભાઈ સદાતીયા તેમના પતિ રમેશભાઈ સાથે બાઈકમાં તેમના ભાણેજને તેના ઘરે મુકવા જતા હતા તે દરમિયાન મોરબી શહેરના શનાળા ગામ નજીક રાજકોટ મોરબી હાઈવે પર એક બાઈકમાં બે શખ્સ આવી ચઢ્યા હતા અને આરોપીઓએ પાછળથી વનિતાબેનના ગળામાંથી રૂ 1.30 લાખની કિમતની 23.320 ગ્રામ સોનાની માળાની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મહિલાએ એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW