HomeGujaratમોરબી જીલ્લામાં માત્ર 2 દર્દી પોઝીટીવ,ત્રણ તાલુકામાં એક પણ કેસ નહી

મોરબી જીલ્લામાં માત્ર 2 દર્દી પોઝીટીવ,ત્રણ તાલુકામાં એક પણ કેસ નહી

મોરબી જીલ્લામાં કોરોનાની મહામારીની ત્રીજી લહેર શાંત થઇ ગઈ છે .મોરબી જીલ્લામાં 954 દર્દી ના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 2 કેસ પોઝીટીવ આવ્યા હતા આ 2 પોઝીટીવમાં ટંકારા માળીયામાં 1-1કેસ પોઝીટીવ આવ્યા હતા જયારે મોરબી વાંકાનેર અને હળવદમાં એક પણ કેસ આવ્યો નથી બીજી તરફ 14 દર્દી સ્વસ્થ થયા હતા આ 14 દર્દીમાં 7 મોરબી,હળવદમાં 1 અને ટંકારામાં 6 દર્દી સ્વસ્થ થઈ ગયા હતા.મોરબીમાં આજ દિન સુધીમાં 5,00,521 દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 10,722 પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10 321 સ્વસ્થ થયા હતા જયારે 95 દર્દીઓના મોત થયા હતા જયારે 52 દર્દી એક્ટીવ થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW